Friday, November 23, 2012

શુ તમારુ ચૂંટણીના મત પત્રક માં નામ ક્યાંક બોલે છે અને તમે અન્ય કોઈ જગ્યાએ છો? વિદેશમાં છો? કે પછી ગુજરાતની બહાર ક્યાંય બીજે છો? કે પછી મતદાન ના દિવસે બહારગામ છો? કે પછી મતદાનના દિવસે લાંબી લાઈન થી ડરો છો ?

છતા પણ મત આપવો છે? - આપવો જ હોયને! - ચાલો, તો પછી તમને એક સરસ ઊપાય બતાવું!

ઓનલાઈન વોટીંગ માટે !!

૧) https://onlinevotinggujarat.gov.in/ovs-portal/ovsportal.htm?actionFlag=OVS_visitCounter પર જાઓ

૨) Voter Registration પર ક્લિક કરો!

૩) ત્યાં રહેલું ફોર્મ ભરો

૪) ફોર્મ ને સબમીટ કર્યા બાદ જે ટોકન નંબર મળે તે નોધી લેજો!

બસ! પછી તમારો સંપર્ક કરીને વધારે માહિતી સરકાર થોડા દિવસમાં પૂરી પાડવામાં આવશે !

No comments:

Post a Comment